વ્હાલી દીકરી યોજના 2023
- Get link
- X
- Other Apps
વ્હાલી દીકરી યોજના 2023
આમ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વહાલી દીકરી યોજના નો મુખ્ય હેતુ એ છે કે જ્યારે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને આર્થિક રીતે સહાય આપવામાં આવે છે.આ સહાય એ એક લાખની દસ રૂપિયા સુધી આપવામાં આવે છે અને આ સહાય એ આમ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વહાલી દીકરી યોજના નો મુખ્ય હેતુ એ છે કે જ્યારે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને આર્થિક રીતે સહાય આપવામાં આવે છે.આ સહાય એ એક લાખને દસ હઝાર રૂપિયા (1,10,000) સુધી આપવામાં આવે છે અને આ સહાય એ ત્રણ હપ્તામાં આપવામાં આવે છે.
આજે હું તમને આ લેખ દ્વારા વહાલી દીકરી યોજના (Vahali Dikri Yojana Gujrat 2022-23) વિશેની સંપૂર્ણ માહિતી જણાવી છે અને તમે આ યોજનામાં કઈ રીતે અરજી કરી શકો છો અને કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે તેવી મુશ્કેલીમાં જાણવા માટે તમે આ આર્ટિકલ વાંચો અને તમારા મિત્રો ને પણ શેર કરો. જો તમે આટલા માં કોઈ ભૂલ દેખાય અથવા કોઈ પ્રશ્ન હોય તો તમે મને નીચે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો.
ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ વહાલી દીકરી યોજના હેઠળ આપવામાં આવતી આર્થિક સહાય ગમે એ દીકરીના શિક્ષણ તેમજ લગ્ન માટે વિકાસ કરવા માટે આપવામાં આવે છે.
વહાલી દીકરી સહાય યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે આ વિભાગ ગુજરાતમાં બાળક અને મહિલા વિકાસ માટે કાર્ય કરી રહ્યા છે.
👉વહાલી દીકરી યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ 👈
જે માતાપિતા તેમની દીકરી માટે વહાલી દીકરી યોજના નો લાભ લેવા માંગે છે તેમના માતા-પિતાને નીચે આપેલા બધા જ ડોક્યુમેન્ટ ની આવશ્યક જરૂરિયાત રહેશે.
❤દીકરીનો જન્મ પ્રમાણપત્ર
❤માતા-પિતાનું આધાર કાર્ડ અથવા તો દીકરી નું આધાર કાર્ડ હોય તો
❤આવકનો દાખલો
❤દંપતીને પોતાના હયાત બધા જ બાળકોના જન્મ પ્રમાણપત્ર
❤રેશનકાર્ડની ઝેરોક્ષ
❤આધાર કાર્ડ ની ઝેરોક્ષ
❤વાલી દિકરી યોજના નું સોગંદનામું
આમ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા આ વિભાગે સતત પ્રયાસ કરે છે કે ગુજરાતમાં બધા જ લોકો આ યોજના પ્રત્યે જાગૃત થાય અને આ યોજનાનો લાભ લે જેથી હું તમને આ યોજના વિશે જણાવવામાં આવી શકે આ યોજનામાં તમે કઈ રીતે લાભ લઇ શકો છો.
યોજનાનું નામ :---- વહાલી દીકરી યોજના ગુજરાત 2022 (Vahali Dikri Yojana in Gujarati 2023 )
લાભાર્થીઓ :---- ગુજરાત ની દીકરીઓ
લેખની ભાષા :---- ગુજરાતી અને અંગ્રેજી
હેતુ :----- ગુજરાતમાં દીકરીઓનું પ્રમાણ વધારવું અને તેમજ દિકરીઓને શિક્ષણ પ્રાપ્ત કરાવ્યું
મળવાપાત્ર રકમ :---- એક લાખને દસ હઝાર રૂપિયા (1,10,000)
અરજી કરવાનો સમય :---- દીકરી ના જન્મ પછી એક વર્ષના સમય દરમ્યાન
Launched By :---- ગુજરાત સરકાર
❤વ્હાલી દીકરી યોજના નો હેતુ – Purpose of Vahli Dikri Yojana 2023
ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વહાલી દીકરી યોજના નો ગુજરાત સરકારનો મુખ્ય હેતુ એ છે કે ગુજરાતમાં રહેલી બધી દીકરીઓને તેમને શિક્ષણ પ્રાપ્ત થાય અને જુના લગ્ન દરમિયાન તેમને આર્થિક રીતે સહાય પ્રાપ્ત થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા આ વાહલી દિકરી યોજના શરૂ કરવામાં આવેલી છે.
❤વ્હાલી દીકરી યોજના નો લાભ – Benefits OF Vahli Dikri Sahay Yojana
વહાલી દીકરી યોજના નો લાભ એ છે કે ગુજરાતની દીકરીને એક લાખને દસ હઝાર રૂપિયા (1,10,000) સુધી આર્થિક રીતે સહાય આપવામાં આવ્યા છે. આમ આ યોજના હેઠળ દીકરીને આપવામાં આવતી સહાય એ દીકરીને ત્રણ હપ્તા માં આપવામાં આવ્યા છે.
વાલી દીકરી સહાય યોજના પ્રથમ હપ્તો
જ્યારે દીકરી એ પ્રથમ ધોરણમાં શિક્ષણ પ્રાપ્ત કરવા આવે ત્યારે તેમને ચાર ચાર રૂપિયા નો પહેલો હપ્તો પ્રાપ્ત થશે
વ્હાલી દીકરી સહાય યોજના બીજો હપ્તો
જ્યારે વહાલી દીકરી યોજના અંતર્ગત જે દીકરી આ યોજનાનો લાભ લેવા માટે શિક્ષણ પ્રાપ્ત કરવા માટે નવમા ધોરણમાં પ્રવેશ કરે ત્યારે તેમને 6000 રૂપિયા મળવાપાત્ર થશે
વહાલી દીકરી સહાય યોજના ત્રીજો હપ્તો ( છેલ્લો હપ્તો)
આ યોજના હેઠળ જ્યારે દીકરીને ૧૮ વર્ષની ઉંમરે ઉચ્ચકક્ષા શિક્ષણ અથવા તેમણે લગ્ન સહાય તરીકે ગુજરાત સરકાર દ્વારા એક લાખ રૂપિયા સહાય મળવાપાત્ર થશે પરંતુ દીકરી ના બાળ લગ્ન થયેલા હોવા જોઈએ
નોંધ:- જો કોઈ કારણસર દીકરીનું 18 વર્ષ પહેલાં આકસ્મિક મૃત્યુ પામે તો તેમને બાકી સહાય મળવાપાત્ર થશે.
આવકની મર્યાદા :------
વહાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે આવકની મર્યાદા એ ગુજરાત સરકારના wdc વિભાગ દ્વારા વાર્ષિક આવક બે લાખ રૂપિયા કે તેનાથી ઓછી હોય તો તે આ યોજના માટે લાભ લઇ શકે છે.
વહાલી દીકરી યોજના ની પાત્રતા :------
❤જે વ્યક્તિ વહાલી દીકરી યોજના નો લાભ લેવા માંગતી હોય તો તેમણે નીચે આપેલી બધી જ પાત્રતા જ્યારે રાખવી જરૂરી છે.
❤અરજી કરનાર માતા-પિતાની પહેલી બે છોકરીઓ આ યોજનાનો લાભ લઇ શકે છે
❤અરજી કરનાર વ્યક્તિએ ગુજરાત રાજ્યો માં રહેતો હોવો જરૂરી છે.
❤અરજી કરનાર વ્યક્તિ પાસે બેન્કનું એકાઉન્ટ હોવું જરૂરી છે.
❤અરજી કરનાર વ્યક્તિ ની વાર્ષિક આવક કે બે લાખ રૂપિયા કે તેનાથી ઓછી હોવી જોઈએ.
Created by :-- Akbari krish
Thanks for visit
- Get link
- X
- Other Apps
Comments





plz comment and share fast
ReplyDeleteVery nice and useful information
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteUseful information
ReplyDeleteNice blog and helpful blog
ReplyDeleteGood blog
ReplyDeleteVery nice blog bro❤️
ReplyDeleteUseful information
ReplyDeleteInformative blogg
ReplyDeleteAa blog ghana family ne helpful thase
ReplyDeleteNice
ReplyDeleteGood blog
ReplyDeleteVery nice and very helpful blog 👍
ReplyDeleteVery nice 👍
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteNice 👍
ReplyDeleteNice
ReplyDeleteWah bhai
ReplyDelete